ખારાકૂવા ફ્રેશ ફીશ મર્ચન્ટ એસો.ની ગુજરાત ના મત્સ્ય અને પર્યટન વિભાગના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ને ખારાકૂવા ની સ્થિતિ વિશે રજૂઆત

ગીર સોમનાથ, તા.5/6/2020 ના રોજ મત્સ્યઉધોગ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા ના નિવાસ સ્થાને જૂનાગઢ મુકામે મુલાકાત કરી અને લેખિત તેમજ મૌખિક મા રજૂઆત કરેલ – 70 વર્ષથી પણ જૂનું આ માછલી વેચાણ કેન્દ્ર છે જે ગુજરાત નું સૌથી મોટું કેન્દ્ર છે જ્યાં 400 જેટલા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે જેમાં 15000 જેટલા લોકોનું રોજગાર સામેલ છે, 750 કરોડ જેટલું ટર્ન ઓવર આ ખારાકૂવા વિસ્તારમાં થાય છે અને સમગ્ર ગુજરાત અને ભારતભરના લોકલ માર્કેટ મા અહીંથી વેચાણ માટે મોકલવામાં આવે છે, દરિયા સાથે જોડાયેલ વ્યવસાય હોવા છતા સરકાર તરફથી કોઈપણ જાતની … Continue reading ખારાકૂવા ફ્રેશ ફીશ મર્ચન્ટ એસો.ની ગુજરાત ના મત્સ્ય અને પર્યટન વિભાગના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ને ખારાકૂવા ની સ્થિતિ વિશે રજૂઆત